Monday, April 9, 2012

ભજન

મારો હંસલો ના માને સંતો કેમ કરીએ

હંસલા ને ઉડી જાવું માનસરોવર, હંસલા વિના અમે કેમ રહીએ. હંસલો ના મને સંતો કેમ કરીએ.

હંસલા ની સાથે અમારે પ્રીત બંધાણી, વિરહ ની વેદના કેમ સહીએ સંતો હંસલો ના માને અમે કેમ કરીએ.

બહુએ મનાવ્યો તોય માને નહિ હંસલો.

No comments:

Post a Comment