Jayant Sachde "Kasumbi"
Monday, April 9, 2012
ભજન
મારો હંસલો ના માને સંતો કેમ કરીએ
હંસલા ને ઉડી જાવું માનસરોવર, હંસલા વિના અમે કેમ રહીએ. હંસલો ના મને સંતો કેમ કરીએ.
હંસલા ની સાથે અમારે પ્રીત બંધાણી, વિરહ ની વેદના કેમ સહીએ સંતો હંસલો ના માને અમે કેમ કરીએ.
બહુએ મનાવ્યો તોય માને નહિ હંસલો
.
Home
Subscribe to:
Comments (Atom)